Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વડોદરાઃ બંધ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અસર, છાણી તળાવમાં વરસાદી કાંસમાંથી આવે ગટરનું પાણી, ડ્રેનેજના પાણીમાં નિકાલ માટે રજૂઆત, ડ્રેનેજનું પાણી આવતા નાગરિકો પરેશાન, મચ્છરનો વ્યાપ વધતા બીમારીની દહેશત

Gujarat/વડોદરાઃ ગુજ્જુ અભિનેત્રી સાથે પઠાણી ઉઘરાણી, અભિનેત્રીને આપેલા નાણાંની વસુલાત માટે ધમકી, નાણાંની વસુલાત માટે શૂટ આઉટની ધમકી, માતાની સારવાર માટે આપેલા નાણાંની પઠાણી ઉઘરાણી, મદદ કરેલા યુવકે આપી ધમકી, યુવતી લગ્ન નહી કરે તો કરશે બદનામની ધમકી

Gujarat/રાજ્યના DGPએ કર્યા બદલીના આદેશ,  આશીષ ભાટીયાએ કર્યો બદલીની આદેશ,  12 PIની જાહેર હીતમાં બદલીના કર્યા આદેશ

Gujarat/સાબરમતી આશ્રમ બચાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ,  ગુજરાત હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટનો આદેશ,  ‘ગાંધીજીના પ્રપૌત્રની જનહિત અરજી પર સુનાવણી કરો’,  ‘સંબંધિત તમામ પક્ષોને નોટિસ જારી કરો’,  અગાઉ હાઈકોર્ટે તુષાર ગાંધીની અરજી ફગાવી હતી

Gujarat/વડોદરામાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની રેડ, MD ડ્રગ્સ સાથે 1 આરોપીની ધરપકડ,  આરોપી ફિલ્મ રાયટર અને ડાયરેક્ટર,  2.31 ગ્રામ MD ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ

Gujarat/કેવડિયા ખાતે આદિવાસીઓ પર પોલીસનો લાઠીચાર્જ,  પોલીસ સાથેના ઘર્ષણ બાદ સ્થિતિ તંગ,  નાયબ કલેક્ટરના વાયરલ ઓડિયોથી વિવાદ,  SOUના નાયબ કલેકટર છે નિલેશ દુબે,  કેવડિયા સહિત 6 ગામમાં અપાયું છે બંધનું એલાન,  મોટી સંખ્યામાં આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા,  નિલેશ દુબેનું પૂતળું બાળવા બાબતે ઘર્ષણ

Gujarat/સુરત: મોટા વરાછામાં હિટ એન્ડ રનની ઘટના,  રસ્તા પર જતી યુવતીને ટ્રકે અડફેટે લીધી,  ગંભીર ઇજા થતા યુવતીનું ઘટનાસ્થળે મોત,  અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર,  અમરોલી પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ આરંભી

Gujarat/દિયોદરની ખાનગી હોસ્પિટલમાં મહિલાનું મોત,  મોત લઇ પરિવાર જનોએ હોસ્પિટલમાં કર્યો હોબાળો,  જાડા ગામની મહિલા સારવાર દરમિયાન મોત,  ડૉક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારજનો આક્ષેપ

Gujarat/ખેડા: વર્ષ 2008ની વિદ્યાસહાયક ભરતી કૌભાંડ મામલો,  મહેકમ કરતા વધુ ભરતી કરાયેલ શિક્ષકોને કરાયા છૂટાં,  હાઇકોર્ટના આદેશ બાદ શિક્ષકોને નોકરીથી કરાયા છુટા,  કૌભાંડીઓ દ્વારા તત્કાલીન સમયે કરાઈ હતી ભરતી,  64 વધારાની ભરતી પૈકી 37 શિક્ષકોને કરાયા ફરજમુક્ત,  ડીપીઓ દ્વારા તાત્કાલિક અસરથી તમામને કર્યા મુક્ત,  ખેડાના 34, મહીસાગરના 3 મળી 37 સામે કાર્યવાહી,  જોકે પગારના નાણાં રિકવરી ન કરવાને લઈ શિક્ષકોને રાહત,  પૂર્વ ડીપીઓ અને તેમના મળતીયાઓ દ્વારા કરાયું હતું કૌભાંડ,  એક સાથે 37 શિક્ષકોને ફરજ મુક્ત કરવામાં આવતા હડકંપ

Gujarat/નર્મદાઃ ભાજપ નેતા અમિત વસાવા સસ્પેન્ડ,  મનસુખ વસાવાને તમાચો મારવાની કરી હતી વાત,  અમિત વસાવા નર્મદા જિ. આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય,  નર્મદા જિ. પ્રમુખે અમિત વસાવાને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy