Gujarat/
નર્મદાઃ ભાજપ નેતા અમિત વસાવા સસ્પેન્ડ, મનસુખ વસાવાને તમાચો મારવાની કરી હતી વાત, અમિત વસાવા નર્મદા જિ. આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય, નર્મદા જિ. પ્રમુખે અમિત વસાવાને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ
