Breaking News/
ગુજરાતમાં આવી શકે છે વાવાઝોડું જૂન મહિનામાં આવી શકે છે વાવાઝોડું ભારે વરસાદ સાથે આવશે વાવાઝોડું સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં આવશે ભારે વરસાદ જૂન મહિનાની 7 થી 11 વચ્ચે આવશે ભારે વરસાદ વાવાઝોડાનો ઓમાન તરફ માર્ગ હશે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી
