Gujarat/તાપીઃ BJPનું કાર્યકર્તા સંમેલન, શબરીધામ મેદાનમાં સંમેલન કાર્યક્રમ, કોગ્રેસના કાર્યકરો જોડાયા ભાજપમાં, ડૉ. નિલેશ ચૌધરી સહિત કાર્યકરો જોડાયા, કોંગ્રેસના 170 લોકો ભાજપમાં જોડાયા
National/CBIને SCના CJIની સીધી વાત, પોતાના લોકોનો ભરોસો ગુમાવ્યો:CJI રાજેનેતાઓ સાથે સાંઠગાંઠ છોડો:CJI સાંઠગાંઠ છોડશો તો શાખ પરત ફરશે:CJI પોલીસની કાર્યશૈલી બ્રિટિશકાળ જેવી:CJI પોલીસની કાર્યશૈલીમાં બદલાવ જરૂરી:CJI તપાસ એજન્સી એક છત નીચે લાવવી જરૂરી, એક સ્વાયત તપાસ એજન્સી જરૂરી:CJI
International/અમેરિકાનો પરમાણુ મિસાઈલ ટેસ્ટ રદ્દ, LGM-30G Minuteman IIIનો ટેસ્ટ રદ્દ, રશિયા સાથે પરમાણુ તણાવને કારણે પરીક્ષણ રદ્દ, અમેરિકા-યુક્રેનના વિદેશ મંત્રીઓએ કરી વાતચીત, બ્લિંકને કરી દિમિત્રો કુલેબા સાથે વાતચીત, ખાર્કિવમાં ગેસ પાઈપલાઈન પર રશિયાનો હુમલો, બોરોદિયાંકા, બુકા રશિયન કબજામાંથી કરાયા મુક્ત, રશિયા પર હુમલા માટે ચર્ચનો ઉપયોગનો આરોપ
International/રશિયા-યુક્રેન યુદ્ધનો 38મો દિવસ, ઓડેસા પર રશિયાનો મિસાઈલ હુમલો, રશિયા દ્વારા 3 મિસાઈલો દ્વારા એટેક, યુનેસ્કોનો યુદ્ધને લઈને મોટો દાવો, યુક્રેનની 53 મહત્વની ઈમારતોને નુકસાન, યુક્રેનના 29 ધાર્મિક સ્થાનોને નુકસાન, યુક્રેનના 16 ઐતિહાસિક સ્થાનોને હાનિ, 4 સંગ્રહાલય, 4 સ્મારકોને પણ નુકસાન, માઈકોલાઈવમાં રશિયન મિસાઈલનો એટેક, માઈકોલાઈવમાં 31 લોકોના થયા મોત, 200 ચર્નોબિલ ગાર્ડ્સને બંદી બનાવાયા, રશિયન સૈનિકોએ ગાર્ડ્સને બનાવ્યા બંદી
Gujarat/નવસારીઃ વિદ્યાર્થીઓના ગ્ર્રુપમાં અસભ્ય ચર્ચા, વિદ્યાર્થીઓના ગ્રુપમાં શિક્ષકે કરી અસભ્ય ચર્ચા, જલાલપોરની ખા.શાળાના ગ્રુપમાં મુક્યો અશ્લિલ વિડીયો, ધો.7ના વિદ્યાર્થીઓના ગ્રુપમાં વીડિયો કર્યો પોસ્ટ, વાલીઓએ ઘટના અંગે શાળાના આચાર્યને કરી ફરિયાદ, શિક્ષક સામે પોલીસ ફરિયાદ કરવા વાલીઓની તૈયારી
Gujarat/જૂનાગઢઃ નકલી રિસિપ્ટ બનાવતા ઝડપાયા, અસલ વિદ્યાર્થીના ફોટા બદલે અન્યના ફોટા લગાવતા, પોલીસ દરોડામાં નકલી રીસિપ્ટનો જથ્થો ઝડપાયો, મોબાઈલ સહિતનો 28 હજારનો મુદ્દામાલ ઝપ્ત, એક આરોપીની કરાઈ ધરપકડ
Gujarat/હરિધામ સોખડા મંદિર ગાદી વિવાદ, પ્રેમસ્વરૂપ સ્વામીની કિર્તન સભાને મંજૂરી નહીં, પોલીસ દ્વારા કિર્તન સભાને મંજૂરી નહીં, ઘર્ષણ ટાળવા કીર્તન સભાને મંજૂરી ના આપી, મનાઈ હુકમ ફરમાવતા સભા ઓનલાઈન યોજાઇ, પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોનું શક્તિ પ્રદર્શન, ટુંક સમયમાં હરભક્તો દ્વારા સભાનું કરાશે આયોજન, 51 હજાર હરિભક્તો દ્વારા સભાનું આયોજન કરાશે, ગાદીનો વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા
Gujarat/સુરત મનપા દ્વારા યોજાશે સ્માર્ટ સીટી સમિટ, 18 થી 20 એપ્રિલ સુધી યોજાશે સ્માર્ટ સિટી સમિટ, સ્માર્ટ સીટી સમિટ માટે મનપાની તડામાર તૈયારીઓ, સરસાણા કન્વેનશન સેન્ટર ખાતે યોજાશે સમિટ, સમિટમાં કેન્દ્રના પાંચથી વધુ મંત્રીઓ રહેશે હાજર, કેટલાક રાજ્યોના CM પણ રહેશે ઉપસ્થિત, 400 થી વધુ ડેલીગેટ્સો ઉપસ્થિત રહેશે, સરસાણાની આસપાસ નોન મોટોરેબલ ઝોન જાહેર કરાશે, 3 દિવસ નોન મોટોરેબલ ઝોન જાહેર કરવાની તૈયારી, ગ્રીન સુરતની થીમ સાથે સમિટ યોજાશે
Gujarat/વડોદરાઃ આસિસ્ટન્ટની ઓળખ આપી કરી છેતરપીંડી, સાણંદના ટાટા કંપનીના આસિ. તરીકે આપી ઓળખ, કર્મકાંડી પાસેથી 4.20 લાખની કરી છેતરપિંડી, કર્મકાંડીને કાર આપવાના બહાને 4.20 લાખ ઉચાપ્યા, નાણાં લઈ કાર નહીં આપનાર ગઠીયા વિરૂદ્ધ ફરિયાદ
Gujarat/વડોદરાઃ મનપાએ બાકી વેરાની વસુલાત કરી, 519.57 કરોડના વેરાની પાલિકાએ કરી વસુલાત, બાકી વેરો નહીં ભરનાર મિલકતો કરી સીલ, 9000 થી વધુ મિલકતો કરી હતી સિલ, નવા સમાવિષ્ટ ગામોને 17 એપ્રિલ સુધી વેરો ભરવા છૂટ