Gujarat/
સુરત મનપા દ્વારા યોજાશે સ્માર્ટ સીટી સમિટ, 18 થી 20 એપ્રિલ સુધી યોજાશે સ્માર્ટ સિટી સમિટ, સ્માર્ટ સીટી સમિટ માટે મનપાની તડામાર તૈયારીઓ, સરસાણા કન્વેનશન સેન્ટર ખાતે યોજાશે સમિટ, સમિટમાં કેન્દ્રના પાંચથી વધુ મંત્રીઓ રહેશે હાજર, કેટલાક રાજ્યોના CM પણ રહેશે ઉપસ્થિત, 400 થી વધુ ડેલીગેટ્સો ઉપસ્થિત રહેશે, સરસાણાની આસપાસ નોન મોટોરેબલ ઝોન જાહેર કરાશે, 3 દિવસ નોન મોટોરેબલ ઝોન જાહેર કરવાની તૈયારી, ગ્રીન સુરતની થીમ સાથે સમિટ યોજાશે
