International/
અમેરિકાનો પરમાણુ મિસાઈલ ટેસ્ટ રદ્દ, LGM-30G Minuteman IIIનો ટેસ્ટ રદ્દ, રશિયા સાથે પરમાણુ તણાવને કારણે પરીક્ષણ રદ્દ, અમેરિકા-યુક્રેનના વિદેશ મંત્રીઓએ કરી વાતચીત, બ્લિંકને કરી દિમિત્રો કુલેબા સાથે વાતચીત, ખાર્કિવમાં ગેસ પાઈપલાઈન પર રશિયાનો હુમલો, બોરોદિયાંકા, બુકા રશિયન કબજામાંથી કરાયા મુક્ત, રશિયા પર હુમલા માટે ચર્ચનો ઉપયોગનો આરોપ
