Gujarat/ગુજરાતમાં આપનો ગ્રાઉન્ડ નબળું હોવાનો રિપોર્ટ, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને મળ્યો નબળો રિપોર્ટ, રણનીતિકાર સંદીપ પાઠકની ટીમે આપ્યો રિપોર્ટ, છેલ્લા 5 દિવસથી સંદીપ પાઠકની ટીમ કરે છે સર્વે, ગુજરાત આપના નેતાઓની જાણ બહાર કરાયો સર્વે, રિપોર્ટ નબળો આવતા કેજરીવાલે પદાધિકારીઓને આપ્યો ઠપકો, ગુજરાતમાં ગ્રાઉન્ડ મજબૂત કરવા કેજરીવાલની કડક સૂચના
Gujarat/ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેસ કોન્ફરન્સ, ભૂપેન્દ્ર પટેલ સરકારના 200 દિવસ પૂરા, ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોને પ્રેસ, માહિલા, યુવાનો અને ખેડૂતોના હિતમાં સરકારે કર્યા નિર્ણયો, CMએ 200 દિવસમાં 300થી વધુ કાર્યક્રમોમાં આપી હાજરી, CM 200 દિવસમાં 22હજારથી વધુ લોકોને રૂબરૂ મળ્યા, CMએ 61 હજાર કિલોમીટર ગુજરાતનો પ્રવાસ કર્યો
Gujarat/વડોદરાઃ સયાજીપૂરા ગામના લોકોનો વિરોધ, સ્મશાનની સુવિધા ન આપતા લોકો રોષે ભરાયા, પાલિકાએ સ્મશાનની જગ્યાએ શાક માર્કેટ ફાળવી, ગામ લોકોએ શાક માર્કેટમાં જ ચિતા ગોઠવી દીધી, 10 વર્ષથી લોકો કરી રહ્યા છે સ્મશાનની માંગ
Gujarat/જામનગરઃ ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત, મતવા ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 3 લોકોના નિપજ્યા મોત, મૃતકોમાં 1 મહિલા અને 2 પુરુષોનો સમાવેશ, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Gujarat/વડોદરાઃ નાગરિકોને પડતા પર પાટું, વડોદરા ગેસ કંપનીએ વધાર્યા ભાવ, બે મહિનામાં ત્રણ વાર ભાવ વધાર્યા, CNGના ભાવમાં પ્રતિ કિલો 7.75 નો વધારો, અગાઉ પ્રતિ કિલો 69.25 ભાવે મળતો હતો ગેસ
Gujarat/વલસાડઃ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન, શહેરના સ્ટેડિયમ રોડ ખાતે વિરોધ પ્રદર્શન, પોલીસે કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત, 25 કાર્યકરોની ટીંગાટોળી સાથે કરી અટકાયત
Gujarat/દુષ્કર્મને લઇને ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, મોબાઇલમાં સહેલાઇથી મળતું પોર્ન સાહિત્ય જવાબદાર, ગૃહમંત્રીએ દુષ્કર્મની ઘટનામાં સર્વે કરાવ્યા, જેમાં 2 પરીબળો જવાબદાર સામે આવ્યા, બીજુ નજીકના જ સંબંધી દુષ્કર્મ માટે જવાબદાર
Gujarat/તાપીઃ BJPનું કાર્યકર્તા સંમેલન, શબરીધામ મેદાનમાં સંમેલન કાર્યક્રમ, કોગ્રેસના કાર્યકરો જોડાયા ભાજપમાં, ડૉ. નિલેશ ચૌધરી સહિત કાર્યકરો જોડાયા, કોંગ્રેસના 170 લોકો ભાજપમાં જોડાયા
Gujarat/રાજ્યના 33 જિલ્લામાં પાણી સંગ્રહની સ્થિતિ, કચ્છ ઉત્તર ગુજરાતમાં પાણીની વિકટ સમસ્યા, ઉ.ગુજ.ના 4 જિલ્લાના જળાશયમાં 10.79 ટકા પાણી, મ.ગુજ.ના 5 જિલ્લાના જળાશયમાં 47.77 ટકા પાણી, દ.ગુજ.ના 6 જિલ્લાના જળાશયમાં 54.98 ટકા પાણી, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના જળાશયમાં 52.55 ટકા પાણી, કચ્છ જિલ્લામાં માત્ર જલશયમાં 17.14 ટકા પાણી
Gujarat/રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે ધરણાં, સાવરકુંડલામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, ભાવ વધારાને લઇને કોંગ્રેસ આવ્યો મેદાનમાં, CNG,PNG,LPG,ના ભાવ વધારાનો વિરોધ, પેટ્રોલ ડીઝલ, દૂધ સહિતના ભાવવધારાનો વિરોધ