Gujarat/
ગીર સોમનાથઃ બાળકો પાસે શિક્ષિકાએ માલીસ કરાવી માર માર્યો, વાલીઓનો શિક્ષિકા પર આક્ષેપ, વાશોજ ગામની પ્રાથમિક શાળાની ઘટના, સમગ્ર મામલે વાલીઓ દ્વારા આચાર્યને ફરિયાદ, વાલીઓ અને શિક્ષિકા વચ્ચે વાતચીતનો વિડીયો વાઈરલ
