ગાંધીનગર/ Ex આર્મી મેનોના આંદોલનનો મામલો ગઇ કાલ થી ફરી આંદોલન કર્યું છે શરૂ ગાંધીનગર આવતા ચિલોડા રોકવામાં આવ્યા હતા પોલીસ સાથે ઘર્ષણમાં પુર્વ આર્મી જવાનનું થયું હતું મોત Ex આર્મી મેનો રાતે સચિવાલય ગેટ.ન.1 પર પહોંચ્યા હતા મોટી સંખ્યામાં જવાનો સચિવાલય પર

Breaking News