Gujarat/
સુરતઃ કૃષિ મંત્રી મુકેશ પટેલનું નિવેદન, ખેડૂતોને 8 કલાક પૂરતી વીજળી મળી રહેશે, ગુજરાતમાં હવે ખેડૂતોને પૂરતી વીજળી મળતી રહેશે, ખેડૂતોને વીજળી બાબતે કોઈ પ્રોબ્લેમ નહીં થાય, બંધ પડેલા ફીડરો ચાલુ કરવામાં આવ્યા છે, થોડા સમય માટે વીજળીની સમસ્યા સર્જાઇ હતી
