હવામાનમાં પલટો/
જામનગરના વાતાવરણમાં એકાએક પલટો શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ કમોસમી વરસાદ પડતાં જગતનો તાત ચિંતામાં ખેડૂતોને પાકમાં નુકશાની જવાની ભીતિ
