Gujarat/ વડોદરાવાસીઓને મોંઘવારીનો માર, બરોડા ડેરીએ દૂધના ભાવ વધાર્યા, અમૂલ ગોલ્ડ પર લી.2 રૂપિયાનો વધારો, અમૂલ શક્તિ પર લીટર 2 રૂપિયાનો વધારો, ગોરસ છાશ 5 લીટરના પાઉચ પર રૂ.10 નો વધારો, ગોરસ છાશ 400 મિલીના પાઉચ પર રૂ.1નો વધારો, એક માસમાં બીજીવાર કરવામાં આવ્યો ભાવ વધારો,

Breaking News