Anand/
આણંદઃ બોરસદ ન.પા.માં ભાજપે ગુમાવી સત્તા ભાજપના જ 12 બળવાખોર સભ્યોનું ક્રોસ વોટિંગ વર્ષો બાદ ભાજપને મળી હતી સ્પષ્ટ બહુમતી પક્ષે ભાજપના 19 સભ્યોને આપ્યુ હતું વહીપ 12 સભ્યોએ વહીપનો અનાદર કરતા ગુમાવી સત્તા
