#​​Ahmedabad/ જશોદાનગરમાં ગરીબો પર અત્યાચાર બાબતે,ભાજપના રાજમા ગરીબો પર, કોંગ્રેસના નેતાએ ઉઠાવ્યો આ પ્રશ્ન!

હોસ્પિટલે 16 ઓગસ્ટે સવારે 5:30 વાગ્યે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે પોલીસને સોંપ્યો.

Top Stories Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદના 14 ઓગસ્ટના રોજ જશોદાનગર વિસ્તારમાં સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો કર્યો હતો. એસ્ટેટ વિભાગની ટીમ જશોદાનગરના જયશ્રી કોમ્પ્લેક્સમાં એક દુકાન તોડવા ગઈ હતી. આ દરમિયાન સ્થાનિક લોકો એકઠા થઈ ગયા અને એક વેપારીની પત્નીએ પોતાના પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેણી 80 ટકાથી વધુ દાઝી ગઈ હતી. આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલા નર્મદાબેન કુમાવતનું મણિનગરની એલજી હોસ્પિટલમાં ત્રણ દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું.

અમદાવાદના જશોદાનગરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદે દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન ગંભીર ઘટના બની. પુનિતનગર રેલવે ફાટક નજીક ભાગ્યદેવ કરિયાણા નામની દુકાનનું વધારાનું બાંધકામ તોડવા AMCની ટીમ 14 ઓગસ્ટે પહોંચી હતી. આ દરમિયાન, દુકાનના માલિકની પત્ની નર્મદાબેન કુમાવતે વિરોધમાં કેરોસિન રેડીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. તેને શરીર 80-86% દાઝી ગયું હતું, અને તેમને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, શનિવારે મોડી રાત્રે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું. હોસ્પિટલે 16 ઓગસ્ટે સવારે 5:30 વાગ્યે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે પોલીસને સોંપ્યો.

આ ઘટના પર કોંગ્રેસના નેતાએ પ્રશ્ન ઉછાડ્યો

કોંગ્રેસ નેતા ઈમરાન ખેડાવાલાએ તેને X પર પોસ્ટ કરીને પ્રશ્નો કર્યા કહ્યું કે ભાજપના રાજમા ગરીબો પર અત્યાચાર વધી રહ્યો છે……


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ:કાલપુર સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં નારણપુરા મંદિરના પાંચ સંતોએ મંદિરનો કર્યો ત્યાગ કાલપુર સ્વામિ. મંદિરના તાબા હેઠળ છે નારણપુરા મંદિર કાલુપુર મંદિરના ગાદીપતિના

આ પણ વાંચો: ફરીથી વિવાદમાં આવ્યું કાલુપુર સ્વામિનારાયણ મંદિર, સાધુ માધવપ્રિયદાસ પરણિતાને લઇ ફરાર

આ પણ વાંચો: અમદાવાદ: સ્વામિનારાયણ મંદિરોમાં સુરક્ષા વધારાઇ ગુરકુલ,કાલુપુર અને સેટેલાઇટ મંદિરોની સુરક્ષા વધારાઇ સાળંગપુર ભીંતચિત્ર વિવાદને લઇ સુરક્ષામાં કરાયો વધારો સ્વામિનારાયણ