ચંદ્રયાન-3/
આજે ચંદ્રયાન-3 સ્પેસ ક્રાફ્ટનું સોફ્ટ લેન્ડિંગ, ભારત માટે ઐતિહાસિક બનશે આ ઘટના, લેન્ડિંગના જીવંત પ્રસારણ માટે AMC ની વિશેષ તૈયારી, નગરજનોને મળશે ચંદ્રયાન-3ના લાઈવ ટેલિકાસ્ટનો લાભ, સ્માર્ટસિટી પ્રોજેક્ટ હસ્તકના LED પર જીવંત પ્રસારણ, 126 વિશાળ LED સ્ક્રીન પર કરાશે જીવંત પ્રસારણ, ગૌરવવંતી ઘટનાના સામાન્ય નાગરિકો પણ બનશે સાક્ષી, શહેરના વિવિધ રસ્તાઓ પર લાગેલ સ્ક્રીન પર LIVE ટેલિકાસ્ટ
