ચંદ્રયાન-3/
ચંદ્રયાન-3 ને લઇને કાઉન્ટડાઉન શરુ, આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર, ભારત માટે આજનો દિવસ અતિ મહત્વનો, ઇતિહાસ રચવા તરફ મિશન ચંદ્રયાન-3, લેન્ડર અને રોવરનું ચંદ્રની ધરતી પાર આજે લેન્ડિંગ, આજે સાંજે 6:04 મિનિટ પર ચંદ્ર પર કરશે સોફ્ટ લેન્ડિંગ, ભારત બનશે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ, લેન્ડિંગની છેલ્લી 15 મિનિટ સૌથી અઘરી હશે, આ સમયગાળો ’15 મિનિટ ઓફ ટેરર’ કહેવાય છે
