Gujarat/ રાજ્યમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ, અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદી શરૂ , 105 APMC પર ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ , 29 હજાર ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, 31 જાન્યુ.સુધી તુવેર વેચાણ માટે થયું હતું રજિસ્ટ્રેશન, 6 હજાર પ્રતિ કવીંટલના ભાવે તુવેરની ખરીદી, 90 દિવસ ચાલશે ટેકાના ભાવે ખરીદી, ચણાની ટેકાના ભાવે ખરીદી માટે પ્રક્રિયા શરૂ, ચણાની ખરીદી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ, APMC પરથી પણ ખેડૂતો કરાવી શકશે રજિસ્ટ્રેશન, 15 ફેબ્રુ. સુધી કરી શકાશે ઓનલાઇન રજિસ્ટ્રેશન

Breaking News