એલઆરડી બોગસ ભરતી કૌભાંડ/ રાજકોટમાં બોગસ કોલ લેટરથી LRD ભરતીનું કૌભાંડ, 2021માં LRD માં બોગસ ભરતીનો થયો હતો પ્રયાસ, બનાવતી નિમણૂકપત્રને આધારે LRD માં ઘુસવાનો પ્રયાસ, 19 ઓગષ્ટે બોગસ કોલ લેટર સાથે એક યુવક હાજર થયો, પ્રદીપ મકવાણા નામનો યુવક કોલ લેટર લઈને આવ્યો હતો, દસ્તાવેજ વેરીફીકેશનમાં થયો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ, કોલ લેટર શંકાસ્પદ જાણતા પોલીસને કરાઈ જાણ. બોગસ કોલલૅટરથી ભરતીના પ્રયાસ અંગે થઇ ફરિયાદ, પોલીસે 4 શખ્સોની અટકાયત કરી કાર્યવાહી શરુ કરી

Breaking News