Gujarat/
આઠ મનપામાં રાજ્ય સરકાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ,નવાં નિયમો આવતીકાલથી 31 જૂલાઈથી 17 ઓગસ્ટ સુધી લાગૂ,લગ્ન માટે મહત્તમ 150 વ્યક્તિઓની જ મંજૂરી રહેશે,લગ્નપ્રસંગનો સમાવેશ સામાજિક કાર્યક્રમમાં કરાયો નથી,રાત્રિકર્ફયૂ દરમિયાન લગ્ન યોજી શકાશે નહીં,રાજકીય,સામાજિક,શૈક્ષણિક કાર્યક્રમોમાં મહત્તમ 400 લોકોને મંજૂરી,રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રખાશે,બાગબગીચા રાત્રે 9 સુધી નિયમ પ્રમાણે ચાલુ રહેશે,અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ 40 વ્યક્તિઓને મંજૂરી,જગ્યાની ક્ષમતાનાં 50 ટકાની મર્યાદામાં વ્યકિત લઇ શકશે ભાગ,ધો.9 થી પોસ્ટ ગ્રેજયુએશન કોર્ષ સુધી કોચિંગ સેન્ટર-ટયુશન કલાસને મંજૂરી,સિનેમા,થિયેટરો,મનોરંજક સ્થળો 60 ટકા કેપેસીટી સાથે ચાલુ રખાશે,સ્પા સેન્ટરો બંધ રાખવામાં આવશે,કોવિડ ગાઇડલાઇન SOPનું ચુંસ્તપણે પાલન કરવામાં આવશે
