Gujarat/
દેશમાં બેન્કિંગ ફ્રોડનો ચોંકાવનારો આંકડો, બેન્કોને રોજનું 100 કરોડનું નુકસાન, સૌથી વધુ છેતરપિંડી મહારાષ્ટ્રમાં નોંધાઇ, કુલ છેતરપિંડીમાં મહારાષ્ટ્રનો 50 ટકા હિસ્સો, છેતરપિંડીમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે
