Gujarat/
બનાસકાંઠાઃ દીયોદરમાં ખેડૂતોના ધરણાં યથાવત્, વખા વીજ મથકે સાતમા દિવસે ઊમટ્યા ખેડૂતો, મોટી સંખ્યામાં ટ્રેક્ટર લઈને ઉમટ્યા ખેડૂતો, મહિલાઓ સાથે ખેડૂતો પણ વખાણ વીજ મથકે પહોંચ્યા, બપોર બાદ રેલી યોજી નાયબ કલેક્ટરને આપશે આવેદન, 8 કલાક વીજ માંગને લઇને આંદોલન બન્યુ ઉગ્ર
