Gujarat/
ગુજરાતનું અનોખું ચોરી કૌભાંડ સામે આવ્યું, રાજકોટમાંથી લોખંડ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, લોખંડની ચોરી કરતી ટોળકી થઈ સક્રિય, મેટોડા GIDCમાં કરતા હતા મોટી ચોરીઓ, વે બ્રિજના કાંટામાં અંદર જઈને ચોરી કરતી ટોળકી
