Breaking News/
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં વાતાવરણ પલટાયું ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ખાબક્યો કમોસમી વરસાદ સામોર, ભાડથર, ખોખરી, હંજડાપર સહિતના ગામોમાં વરસાદ ખંભાળિયા શહેરના રાજમાર્ગો પર ફરી વળ્યાં વરસાદી પાણી સોનીબજાર, મોચી શાળ, લુહાર શાળમાં પાણીની નદીઓ વહી ગુજરાત મીલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો કમોસમી વરસાદને પગલે ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ
