Gujarat/ ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નિવેદન, દરેક જિલ્લામાં નથી થયો પ્રવાસ પૂરોઃ નરેશ પટેલ, બંધારણ મુજબ મારે રાજીનામું આપવું પડે, ખોડલધામના ચેરમેન પદેથી આપવું પડે રાજીનામું, મને હજુ થોડો સમય આપોઃ નરેશ પટેલ, જિલ્લાથી ગામડા સુધીનું અમારું નેટવર્ક, ઘરે ઘરે જઈને અમારી વાત પહોંચાડાય છે, સમિતિના દરેક સભ્યોનો મત લેવાઈ રહ્યો છે, એપ્રિલના મધ્યમાં અમારો સર્વે પૂરો થઈ જશે, આ ઘણી લાંબી પ્રક્રિયાઃ નરેશ પટેલ

Breaking News