Gujarat/
AAPઅને BTPમાં ગઠબંધનના એંધાણ, અરવિંદ કેજરીવાલ સાથે BTP નેતાઓની બેઠક, BTP નેતા મહેશ વસાવાએ કરી કેજરીવાલ સાથે મુલાકાત, આપ નેતા ઈસુદાન ગઢવી પણ બેઠકમાં હાજર, BTP નેતાએ આદિવાસી સમાજના પ્રશ્નોની ચર્ચા કરી
