Gujarat/ ધોરણ 10ની પરીક્ષા લેવા ખાનગી સ્કૂલોની માગ, ખાનગી સ્કૂલોની શિક્ષણમંત્રીને રજૂઆત, સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળે સરકારને પત્ર લખ્યો, પરીક્ષા મુદ્દે સરકારને ખાનગી સ્કૂલોએ પાંચ સૂચનો કર્યા, શાળાકીય ટેસ્ટ કે પરીક્ષાને આધારે MCQ લઇ શકાય, ઓનલાઇન માધ્યમથી બોર્ડના નિરીક્ષણ હેઠળ પરીક્ષા લેવાય, કોરોનાની હળવી પરિસ્થિતિ બાદ બોર્ડની પરીક્ષા લેવામાં આવે, બોર્ડની દેખરેખમાં JEE-NEET માફક પરીક્ષા લેવાય

Breaking News