Gujarat/ વનરક્ષક કથિત પેપરકાંડમાં ચોકાવનારો ખુલાસો, પરીક્ષા શરૂ થાય તે પહેલા આરોપી ધાબે બેઠો હતો, સવારે 9 વાગ્યે શાળાના ધાબે બેસાડ્યો હતો સુમિતને, સુમિત ચૌધરીને પેપર સોલ્વ કરવાની જવાબદારી હતી, રાજુ ચૌધરી નામનો શિક્ષક ગેરરીતિનો મુ. સૂત્રધાર

Breaking News