Gujarat/ સુરત-તાપી જિલ્લાના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ કિલોફેટમાં 10 રૂપિયાનો વધારો કર્યો, માર્ચ મહિનામાં બીજી વખતનો વધારો, અગાઉ કિલોફેટમાં 20 રૂપિયાનો વધારો કરાયો હતો, ભેંસના દુધનો કિલોફેટનો ભાવ 725 રૂપિયા, ગાયના દુધનો કિલોફેટનો ભાવ710 રૂપિયા, વધારો એક એપ્રિલથી લાગુ થશે

Breaking News