Gujarat/
વડોદરાઃ નર્સિંગ વિદ્યાર્થીઓનો વિરોધ, વાઘોડિયાની સુમનદીપ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓનો વિરોધ, પ્રથમ વર્ષમાં 11 વિદ્યાર્થીઓને ન અપાયું માસ પ્રમોશન, માસ પ્રમોશન ન આપતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો, 39 માંથી 11 વિદ્યાર્થીઓને ન અપાયુ માસ પ્રોમોશન, કોલેજ સત્તાધીશોની ભૂલ અમે કેમ ભોગવીએઃ વિદ્યાર્થી
