Gujarat/
રાજકોટઃ PGVCLના ના.ઇજનેર લાંચ લેતા ઝડપાયો, રૂ.60 હજારની લાંચ લેતા ઝડપાયો ના.ઇજનેર, ના. ઇજનેર સાથે અન્ય એક વચેટીયો પણ પકડાયો, વિંછીયાના સત્યજીત સોસા.માં ગોઠવ્યું હતુ છટકુ, ફરિયાદીને દંડ અને જેલની કાર્યવાહીનો બતાવ્યો ડર, ફરિયાદી ડાયરેક્ટ વિજ કનેક્શન કરતા ઝડપાયો હતો
