International/યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ટ્વીટર પેજ શરૂ, ઓપરેશન ગંગા નામથી ટ્વીટર પેજ શરૂ કરાયુ, પેજ પરથી ફસાયેલા ભારતીય માગી શકે છે મદદ, તમામ લોકો આ પેજ પર તેમની સમસ્યા જણાવી શકે, પેજ પરથી ફસાયેલા ભારતીય માગી શકે છે મદદ
International/યુક્રેનની રાજધાની કીવમાં બ્લાસ્ટ, રશિયન સેનાએ કર્યો મોટો બ્લાસ્ટ, 950થી વધુ ઠેકાણા ધ્વસ્ત કર્યાનો રશિયાનો દાવો, ઠેકાણા ધ્વસ્ત કર્યાનો રશિયનાએ કર્યો દાવો, રશિયાએ યુક્રેન પર હુમલા કર્યા વધુ તેજ
Gujarat/ICAI ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર, દેશમાં CAનું સરેરાશ 11 ટકા પરિણામ, અમદાવાદનું સરેરાશ 36 ટકા પરિણામ, ટોપર્સમાં 2 અમદાવાદના વિદ્યાર્થીઓનો સમાવેશ, સીમર હુડા અને રિયા શાહનો ટોપર્સમાં સમાવેશ, ઓલ ઇન્ડિયા રેન્કમાં 37 અને 48મા ક્રમે અમદાવાદી
Not Set/ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, યુક્રેન બોર્ડરથી હંગેરીમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ, આજે રાત્રે એર ઇન્ડિયાની ફ્લાઇટથી વતન વાપસી, ઝેહોની બોર્ડરથી હંગેરીમાં વિદ્યાર્થીઓને લવાયા, રોમાનિયા બાદ હંગેરીથી આવ્યા સારા સમાચાર
International/યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું શરૂ, રોમાનિયાથી ભારત પરત ફરવા ફ્લાઈટ રવાના, ભારતીય વિદ્યાર્થીઓને લઈ ફ્લાઈટ રવાના, મુંબઈ માટે એર ઈન્ડિયાની ફલાઈટ રવાના, રાત્રે 9 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થશે ફ્લાઈટ
International/રશિયા-યુક્રેન યુદ્ધ થયું મહાભીષણ, કીવ એરપોર્ટ પર રશિયાનો ભીષણ હુમલો, રશિયા દ્વારા કીવમાં મિસાઈલ એટેક, કીવ એરપોર્ટ નજીકની ઈમારતોને નુકસાન, કીવમાં ભીષણ તબાહીનો વીડિયો આવ્યો સામે,
National/યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર ફસાયા 50 ભારતીયો , 50 પૈકી 15 ગુજરાતીઓ પણ ફસાયા , યુક્રેનથી પોલેન્ડ બોર્ડર પહોંચ્યા હતા લોકો , પોલેન્ડમાં કોઈ સંબંધી હોય તો જ એન્ટ્રીની વાત , 50 લોકોને પોલેન્ડમાં પ્રવેશવા ન દેવાયા , ખાધા પીધા વિના યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર છે લોકો , યુક્રેન પરત જઈ શકતા નથી , પોલેન્ડમાં પ્રવેશવા દેતા નથી
Gujarat/યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીને રાહત , ગુજરાતના 100 યુવાનોને પરત લાવવાની વ્યવસ્થા , આવતીકાલે 100 વિદ્યાર્થી ગુજરાત પહોંચશે , ભારતના 470 વિદ્યાર્થી રોમાનિયા પહોંચ્યા , 470 પૈકી 100 વિદ્યાર્થી ગુજરાતના છે
Gujarat/યુક્રેન સાથે વાતચીત માટે રશિયા તૈયાર , રાષ્ટ્રપતિ પુતિને આપ્યું નિવેદન , કીવ વિસ્તારમાં ઓપરેશન શરૂઃ પુતિન , વાતચીત માટે પ્રતિનિધિ મંડળ મોકલવા તૈયારઃ પુતિન , યુક્રેન સામાન્ય લોકોને નિશાને લઈ રહ્યું છેઃપુતિન , નાગરિકોને હથિયાર બનાવી રહ્યું છે યુક્રેનઃ પુતિન
Gujarat/રાજકોટ: વિવાદિત ટિપ્પણી મામલો , એડવોકેટ સોહીન મોરનું સભ્ય પદ રદ્દ , બાર એસોસિએશન દ્વારા સભ્ય પદ રદ્દ કરાયું