Gujarat/રાજ્યમાં કોરોના કેસનો ઘટાડો યથાવત , છેલ્લા 24 કલાકમાં નવા 245 કેસ , રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2538 , 644 દર્દીઓ કોરોનામુક્ત, 5નાં મોત , અમદાવાદમાં સૌથી વધુ 98 નવા કેસ , વડોદરા શહેર 18, વડોદરા ગ્રામ્ય 11 કેસ , સુરત શહેરમાં 4 કેસ, ગાંધીનગર શહેરમાં 12 કેસ , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 12,24,778
Gujarat/અમદાવાદ: CBIની મોટી કાર્યવાહી , 15 લાખની લાંચ માંગવા મામલે કાર્યવાહી , ખાનગી કંપની મેનેજરની કરી ધરપકડ , મુંબઇની એક કંપનીને ટેન્ડર માટે માંગી લાંચ , અમદાવાદમાં હવાલા મારફતે લાંચ લેતા ઝડપાયો , CBI દ્વારા મુંબઈ અમદાવાદ પટનામાં સર્ચ ઓપરેશન , આરોપીને CBI ની સ્પેશિયલ કોર્ટમાં કરાશે રજૂ , ચીફ પ્રોજેકટ ડાયરેકટર W/R સહિત બે વ્યક્તિની ધરપકડ
International/યુક્રેનથી વિદ્યાર્થીઓને કરાયા રેસ્ક્યુ , યુદ્ધ ક્ષેત્રથી વિદ્યાર્થીઓને રોમાનિયા મોકલાશે , રોમાનિયા-યુક્રેન બોર્ડર પર ખાસ કેમ્પ , લ્વીવ ખાતે વિદેશ મંત્રાલયના અધિકારીઓ મોજુદ , રશિયન ભાષાના નિષ્ણાત પણ બસમાં હાજર
Gujarat/ગાંધીનગર: કલેક્ટર કચેરીમાં ACBની ટ્રેપ , DILRના સિનિયર સર્વેયર લાંચ લેતા ઝડપાયા , અતુલ વ્યાસ 1 લાખની લાંચ લેતા ઝડપાયા
National/યુક્રેન-રશિયા યુદ્ધને લઇ એક્શનમાં મોદી સરકાર , આવતીકાલે 12 કલાકે ફરીથી CCSની બેઠક , વિશેષ વિમાનથી ભારતીયોને પરત લવાશે , કેબિનેટ કમિટીની આવતીકાલે ખાસ બેઠક , હંગેરી-રોમાનિયા થઇને પરત લાવવાની કોશિશ , આજે રાત્રે બે વિશેષ વિમાન રોમાનિયા મોકલાશે
National/ભારતીય શેર બજાર તેજી સાથે બંધ , સેન્સેકસમાં 1328 પોઈન્ટનો ઉછાળો , નિફ્ટીમાં 410 પોઈન્ટનો વધારો , ભારતીય શેર બજાર તેજી સાથે થયું બંધ
Not Set/પાટનગર કીવમાં રશિયાની સેના ફરીથી ઘૂસી…. તો સરન્ડર કરવાનો ઈન્કાર કરનારા 13 યુક્રેની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા
Not Set/યુક્રેન-રશિયા યુદ્ધને લઇ એક્શનમાં મોદી સરકાર, આવતીકાલે 12 કલાકે ફરીથી CCSની બેઠક, વિશેષ વિમાનથી ભારતીયોને પરત લવાશે, કેબિનેટ કમિટીની આવતીકાલે ખાસ બેઠક, હંગેરી-રોમાનિયા થઇને પરત લાવવાની કોશિશ, આજે રાત્રે બે વિશેષ વિમાન રોમાનિયા મોકલાશે
Not Set/યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓનો મામલો, રા.સરકારે જાહેર કરેલા નંબર પર 70 ઇન્કવાયરી મળી, ફસાયેલા ગુજરાતીઓને એકલિફ્ટ કરવાની માગ, ૦૭૯-૨૩૨૫૧૯૦૦ નંબર જાહેર કરાયો હતો, રા.સરકારે તમામ ઇન્કવાયરી વિ.મંત્રાલયને મોકલી, 12 જિલ્લામાંથી 65 લોકોની માહિતી સરકારને મળી, રાજ્ય સરકારને મદદ માટે 44 જેટલા કોલ આવ્યા