Not Set/યુક્રેન દ્વારા રશિયા પર સાઈબર એટેક, અજ્ઞાત યુક્રેની હેકર્સ દ્વારા સાઈબર એટેક, રશિયાની સરકારી વેબસાઈટ્સ પર એટેક
Not Set/યુક્રેનના સંરક્ષણ મંત્રાલયનો 800 રશિયન સૈનિકો ઠાર કર્યાનો દાવો, રશિયાના 7 યુદ્ધવિમાનો તોડી પાડયા, રશિયાના 6 હેલિકોપ્ટર પણ તબાહ કર્યા, રશિયાની 30 ટેંકો, 70 બીબીએમ ધરાશાયી, યુક્રેન દ્વારા કરાયો મોટો દાવો
International/રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ચેતવણી, ફ્રાંસે આપી રશિયાને મોટી ચેતવણી, NATO પાસે પણ પરમાણુ શસ્ત્રો, પુતિને સમજવું જોઈએ-ની કરી ટીપ્પણી, ફ્રાંસના વિદેશ મંત્રીની ચેતવણી, જ્યાં યવેસ લે ડ્રિયન ફ્રાંસના વિદેશ મંત્રી
International/રશિયન નેવીનું સ્પેશ્યલ મિલિટ્રી ઓપરેશન, એઝોવ સમુદ્રની રશિયન નેવી દ્વારા નાકાબંધી, યુક્રેનના વેપારને કરી દીધો ઠપ્પ, યુદ્ધથી ખાદ્ય સામગ્રીના વૈશ્વિક સંકટની શક્યતા, અનાજના ભાવમાં વૈશ્વિક સ્તરે વધારાની શક્યતા
Gujarat/રશિયાના હુમલાથી યુક્રેન સંકટ વકર્યું, અમેરિકાના પ્રમુખ જૉ બાઈડનનું નિવેદન, પુતિન સાથે વાતચીતનો નથી કોઈ પ્લાન
International/રશિયામાં યુક્રેન પર હુમલાનો વિરોધ, સેન્ટ પિટ્સબર્ગ ખાતે વિરોધ પ્રદર્શન, 1000 લોકો દ્વારા કરાયા દેખાવ, રશિયન પોલીસે સેંકડોને કર્યા એરેસ્ટ
International/યુક્રેન સંકટ પર અમેરિકાનું નિવેદન, અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન બોલ્યા, ભારત સાથે વાતચીત કરવામાં આવશે, વાટાઘાટો બાદ નક્કી થશે આગામી વલણ, અમેરિકાના વિદેશ મંત્રી બ્લિંકને કરી વાતચીત, બ્લિંકને એસ. જયશંકર સાથે કરી છે વાતચીત
International/યુક્રેનની 11 એરસ્ટ્રીપ તબાહ, યુક્રેનના 70થી વધુ મિલિટ્રી બેઝ નષ્ટ, હુમલાના પહેલા દિવસે યુક્રેનની ખુવારી, રશિયા દ્વારા કરવામાં આવ્યો છે હુમલો, 137થી વધુ યુક્રેનીઓના થયા મોત, યુક્રેને 56 નાગરિકોના મોતનો કર્યો દાવો
International/અમેરિકા પાણીમાં બેઠું, યુદ્ધમાં યુક્રેન પડયું એકલું, બાઈડને ઉંચા કર્યા હાથ, યુક્રેન લડે પોતાની લડાઈ: બાઈડન, અમેરિકા સેના નહીં મોકલે: બાઈડન, બાઈડને રશિયાના હુમલાને વખોડયો, વિશ્વના મોટાભાગના દેશ રશિયા વિરુદ્ધ, અમેરિકાના પ્રમુખ બાઈડને કર્યો દાવો, પુતિન હુમલાખોર, યુદ્ધ પસંદ કર્યું: બાઈડન
International/યુક્રેનમાં ફસાયેલા ભારતીયોનો મામલો, યુક્રેને એરસ્પેસ બંધ કરતા લોકો ફસાયા, ભારતીય વિદેશ મંત્રાલયે કરી ઘોષણા, પોલેન્ડના માર્ગે ભારતીયોને પાછા લવાશે, વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ આપી જાણકારી, કીવ-ઈસ્તંબુલનો માર્ગ વપરાય તેવી શક્યતા, પોલેન્ડ, રોમાનિયાની લેન્ડ બાઉન્ડ્રી પણ વપરાશે, સોલવેક, હંગેરીની સીમાનો પણ થશે ઉપપયોગ