International/રશિયા યુક્રેન યુદ્ધ લઇ રાહુલ ગાંધીનું ટ્વીટ, યુક્રેનમાં ભારતના 20 હજાર ભારતીયોની સુરક્ષા સર્વોપરી, સરકાર તેમનું સ્થળાંતર ઝડપથી કરવું જોઇએ
International/ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટ પર રશિયાનો કબ્જો, યુક્રેન પર હુમલામાં રશિયાની સૌથી મોટી કાર્યવાહી, રશિયન સૈન્યનું મોટું નિવેદન, ‘યુક્રેન આક્રમણનો પ્રથમ દિવસ સફળ થયો’
Gujarat/વડાપ્રધાન મોદીએ કરી પુતિન સાથે વાત, યુક્રેન સંકટ પર બન્ને દિગ્ગજો વચ્ચે વાત, મોદીએ ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, વાતચીતથી મુદ્દો ઉકેલવાની સલાહ આપી, મોદીએ હિંસાનો રસ્તો છોડવાની અપીલ કરી, પુતિને મોદીને વર્તમાન સ્થિતિની જાણકારી આપી
Gujarat/રાજયમાં 6 IAS અધિકારીઓની બઢતી સાથે બદલી, શાહમીના હુસેનને ઉર્જા વિકાસ નિગમ MD, આરોગ્ય વિભાગના કમિશનર તરીકે નિમણુંક, અશ્વિની કુમારને સેક્રેટરીમાંથી પ્રિન્સિપલ સેક્રેટરીનું પ્રમોશન, સોનલ મિશ્રાને કમિશનરમાંથી પ્રિન્સિપલ સેક્રેટરીનું પ્રમોશન, રમેશચંદ્ર મીનાને ડાયરેકર સ્પીપાને પ્રિન્સિપલ સેક્રેટરીનું પ્રમોશન, મનીષ ભારદ્વાજ સેક્રેટરીમાંથી પ્રિન્સિપલ સેક્રેટરી પ્રમોશન, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેની બદલી, જય પ્રકાશ શિવહરેની ઉર્જા વિકાસ નિગમના MD તરીકે નિમણુંક
Not Set/યુક્રેનના વધુ એક શહેર પર રશિયાનો હુમલો, ઓડેસા શહેર પર રશિયન સૈન્ય ત્રાટક્યું, ઓડેસા શહેરમાં ઘૂસ્યા રશિયન સૈનિકો, ઓડેસાથી કીવ તરફ આગળ વધી રહી છે સેના, ઓડેસા પાસે 18 લોકોના મોતની ખબર
Not Set/યુક્રેન-રશિયા યુદ્ધ મુદ્દે નાટો તરફથી મોટી ખબર, રશિયાને રોકવા નાટોની તૈયારી, 120 જંગી જહાજ પૂરી રીતે તૈયાર, 100 કરતા વધુ લડાકૂ વિમાન તૈયાર, રશિયાને રોકવા તમામ પગલા લેશે નાટો
Not Set/રશિયાની સૈન્ય કાર્યવાહી મુદ્દે NATO નું નિવેદન, ‘આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરે રશિયા’, ‘રશિયાની નિયત આખી દુનિયા જોઈ રહી છે’, ‘સૈન્ય કાર્યવાહી ઝડપથી રોકે રશિયા’, ‘યુક્રેનમાંથી પોતાની સેના હટાવે રશિયા’
Not Set/કીવમાં ભારતીય એમ્બેસી બહાર પહોંચ્યા વિદ્યાર્થી, ભારતીય એમ્બેસીને વિદ્યાર્થીઓની મદદની અપીલ, એમ્બેસી ભારત પરત મોકલવાની વ્યવસ્થા કરે, યુક્રેનની રાજધાની કીવમાં વિદ્યાર્થીઓ લાચાર, રશિયાના હુમલા બાદ સંકટ વધુ ઘેરું બન્યુ, ભારતીય અધિકારીઓનો વિદ્યાર્થીઓને જવાબ, પ્રયત્ન હજુ પણ ચાલુ છે- ભારતીય એમ્બેસી
Gujarat/રાજ્યમાં ખાદ્યતેલના સંગ્રહખોરી પર પ્રતિબંધ, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખાદ્ય તેલોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, રીટેલમાં 30 ક્વિન્ટલનો જથ્થો સંગ્રહ કરી શકાશે, હોલસેલમાં 500 ક્વિન્ટલનો જથ્થો સંગ્રહ કરી શકાશે, એડિબલ ઓઈલ સીડના સંગ્રહમાં પણ નિયંત્રણ, રીટેલમાં 100 ક્વિન્ટલનો જથ્થો રાખવાની છૂટ, હોલસેલમાં 2000 ક્વિન્ટલ જથ્થો રાખવાની છૂટ, અન્ન અને નાગરિક પુરવઠા નિગમની જાહેરાત
India/ભારતમાં યુક્રેનના હાઇકમિશનરની માગ, યુદ્ધ બાબતે ભારત રશિયા સાથે કરે ચર્ચા, યુક્રેન હાઇ કમિશનર આઇગોર પોલિખાનું નિવેદન, પીએમ મોદી રાષ્ટ્રપતિ પુટિન સાથે કરે વાત, રશિયા સાથે ભારતના સારા સંબંધ-આઇગોર, PM મોદી સમગ્ર મામલે હસ્તક્ષેપ કરે