Gujarat/યુક્રેનમાં હુમલાનો મામલો, જૂનાગઢના વિદ્યાર્થી કિવમાં ફસાયા, ભારત આવતા કિવમાં ટ્રેનમાં ફસાયા, વિદ્યાર્થીઓએ મદદ કરવા કરી અપીલ, તાત્કાલિક વિદ્યાર્થીને પહોંચાડવા કરે વ્યવસ્થા, વિદ્યાર્થિનીઓનો પરિવાર મુકાયો ચિંતામાં
International/સુરેન્દ્રનગરના 3 વિદ્યાર્થીઓ ફસાયા યુક્રેનમાં, જોરાવરનગરના 2 વિદ્યાર્થીઓ ફસાયા, રતનપર વિસ્તારનો એક વિદ્યાર્થી ફસાયો, કીમ મેટ્રો સ્ટે. પર વિદ્યાર્થીઓએ લીધો આશરો, રાજ્યના 12 વિદ્યાર્થીઓ પણ ફસાયા, વિદ્યાર્થીઓ ફસાતા ઝાલાવાડમાં ચિંતાનું મોજૂ
Not Set/ભારતમાં યુક્રેનના હાઇકમિશનરની માગ, યુદ્ધ બાબતે ભારત રશિયા સાથે કરે ચર્ચા, યુક્રેન હાઇ કમિશનર આઇગોર પોલિખાનું નિવેદન, પીએમ મોદી રાષ્ટ્રપતિ પુટિન સાથે કરે વાત, રશિયા સાથે ભારતના સારા સંબંધ-આઇગોર, PM મોદી સમગ્ર મામલે હસ્તક્ષેપ કરે
International/ભારતીય સરકારે યુક્રેન માટે હેલ્પલાઈન શરૂ કરી, ભારતે યુક્રેન દૂતાવાસના નંબર કર્યા જાહેર, ઈમેઈલ અને ફોન મારફતે કરી શકાશે સંપર્ક, હેલ્પલાઈન પર 24 કલાક મળી રહેશે મદદ, +911123014104 કરી શકાશે સંપર્ક
Gujarat/નીતિન ભારદ્વાજ પહોંચ્યા પો.કમિ. ઓફિસ, રાજકોટ ભાજપના નેતા છે નીતિન ભારદ્વાજ, નીતિન ભારદ્વાજ આવેદન આપવા પહોંચ્યા, કોંગ્રેસના આક્ષેપ અંગે આવેદન આપવા પહોંચ્યા, કોંગ્રેસે વિજય રૂપાણી પર કર્યા છે આક્ષેપ, રૂ. 500 કરોડની જમીન કૌભાંડનો આક્ષેપ કર્યો
Gujarat/અરવલ્લી જિલ્લાનો યુવક યુક્રેનમાં ફસાયો, યુક્રેનના ટરનોપીલ સીટીમાં ગયો છે યુવક, મેડિકલ અભ્યાસ માટે ગયો છે યુવક, ભિલોડાના નાદોજનો યુવકની મદદની પુકાર, રશિયાએ યુદ્ધ શરૂ કરી દેતા અફડાતફડીનો માહોલ, એર સ્પેસ બંધ થતાં સ્થિતિ ભયજનક
Gujarat/યુક્રેન- રશિયાના યુદ્ધ વચ્ચે માઠા સમાચાર, NATOના દેશો સાથે મળીને કરશે હુમલો, રશિયા પર NATOના દેશો કરશે હુમલો, રશિયાના વિરોધમાં આર્ટિકલ-4નો ઉપયોગ કરશે, NATOના 30 દેશો એક સાથે કરશે હુમલો, રશિયા સામે જવાબી કાર્યવાહી કરવાની તૈયારી
Gujarat/ધોળકા: તલાટી કચેરીમાં ACBનો સપાટો, 20,000 લાંચ લેતા તલાટી અને ઓપરેટર ઝડપાયો, જમીનની હિસ્સેદારીમાં નામ કમી કરવા માંગી હતી લાંચ
Gujarat/રાજકોટ: માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરે કર્યો આપઘાતનો પ્રયાસ, હિતેન્દ્ર સખિયા છે માર્કેટિંગ યાર્ડમાં ડિરેક્ટર, ડી કે સખિયાના પુત્રએ કરી આત્મહત્યાનો પ્રયાસ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખના પુત્રએ કરી આત્મહત્યા, ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ
Gujarat/ચૂંટણી પહેલા બોટાદ ભાજપમાં ભંગાણ, પૂર્વ મહામંત્રી મનહર પટેલનું રાજીનામું, સૌરભ પટેલના કારણે આપ્યુ રાજીનામું, MLAની મનમાનીથી કંટાળી રાજીનામું, મનહર પટેલના રાજીનામાથી વિવાદ