Gujarat/
નીતિન ભારદ્વાજ પહોંચ્યા પો.કમિ. ઓફિસ, રાજકોટ ભાજપના નેતા છે નીતિન ભારદ્વાજ, નીતિન ભારદ્વાજ આવેદન આપવા પહોંચ્યા, કોંગ્રેસના આક્ષેપ અંગે આવેદન આપવા પહોંચ્યા, કોંગ્રેસે વિજય રૂપાણી પર કર્યા છે આક્ષેપ, રૂ. 500 કરોડની જમીન કૌભાંડનો આક્ષેપ કર્યો
