Gujarat/CBSE-ICSE પરીક્ષાને લઇ મોટા સમાચાર, ઓફલાઈન જ યોજાશે 10મા-12માની પરીક્ષા, સુપ્રીમ કોર્ટે ઓનલાઈન પરીક્ષાની અરજી કરી રદ, દરેક રાજ્યોના બોર્ડની એક્ઝામને મુદ્દે પણ નિર્ણય, વિદ્યાર્થીઓમાં મૂંઝવણ ઉભી કરવાનો કોઇ અર્થ નહીં
Gujarat/સુરત: પૂણામાં 500 કિલો ચંદનનો જથ્થો ઝડપાયો, પુણા વિસ્તારમાંથી ગેરકાયદેસર જથ્થો ઝડપાયો, ચંદનના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ, ATS અને SOGનું સંયુકત ઓપરેશન, વનવિભાગના અધિકારીઓની લેવાઇ મદદ
Gujarat/સુરત: પૂણા વિસ્તારમાં ચંદનનો જથ્થો ઝડપાયો, ATS અને SOGનું સંયુકત ઓપરેશન, વનવિભાગના અધિકારીઓની લેવાઇ મદદ
Gujarat/અમદાવાદ: દિનેશ શર્માને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ, રાજીનામું આપે એ પહેલા પાર્ટીએ લીધો નિર્ણય, અશોભનીય ઉચ્ચારણ કરવા બદલ કર્યા સસ્પેન્ડ, વિપક્ષનેતાની પસંદગીને લઇ 5 કોર્પોરેટર હતા નારાજ, દિનેશ શર્મા ગ્રુપના કોર્પોરેટર સાથે જગદીશ ઠાકોરની મુલાકાત, રાજીનામાંની ચર્ચા વચ્ચે કોર્પોરેટરો સાથે પ્રમુખની મુલાકાત
Gujarat/ધો. 10-12ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, 28 માર્ચથી 12 એપ્રિલ સુધી પરીક્ષા, માધ્યમિક અને ઉચ્ચતર મા. શિક્ષણ બોર્ડની જાહેરાત
Gujarat/મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની ધરપકડ, EDએ નવાબ મલિકની કરી ધરપકડ, અંડરવર્લ્ડ સાથેના સંબંધોનો હતો આરોપ, NCPના દિગ્ગજ નેતા છે નવાબ મલિક, 6 કલાકની પૂછપરછ પછી મલિકની ધરપકડ
Gujarat/100 કરોડથી વધુના કૌભાંડમાં કાર્યવાહી, મલ્ટીનેશનલ કંપની સાથે થતા હવાલા રેકેટનો ખુલાસો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1 ચાઈનીઝ નાગરીક સહીત 3 લોકોની ધરપકડ, અમદાવાદ, દિલ્લી ખાતેથી ઝડપાયા હવાલા ઓપરેટર, ભારત અને વિદેશની કંપનીના રૂપિયાના કરતા હવાલા, ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી
Gujarat/દિનેશ શર્માના રાજીનામાંને લઈને જગદીશ ઠાકોરનું નિવેદન, દિનેશ શર્માએ પ્રાથમિક પદ ઉપરથી રાજીનામુ આપ્યું, ભારતીય જનતા પાર્ટી નિષ્ફળતા છુપાવવા માટે પ્રયત્નો કર્યા, માણસામાં દીકરી પર દુષ્કર્મ મામલાની ચર્ચા કરો, કોંગ્રેસમાંથી કોઈ X કે Y ગયો તો પણ કોંગ્રેસ ચાલી છે, કોંગ્રેસ ધારાસભ્ય ઈલેક્શન વખતે ભાજપમાં ગયા છે
Gujarat/રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડ મામલો, તપાસ અધિકારી વિકાસ સહાયએ 200 પાનાનો રિપોર્ટ સોંપ્યો, રિપોર્ટ બાદ એક્શન ઉપર તમામની નજર, દસ્તાવેજી પુરાવા, નિવેદનો સાથે સોંપ્યો રિપોર્ટ, ડીજી આશિષ ભાટીયાને સોંપાયો રિપોર્ટ