Gujarat/PSI ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે કરી જાહેરાત, PSIની પરીક્ષા 6 માર્ચના રોજ યોજાશે, અમદાવાદ, ગાંધીનગરમાં યોજાઇ શકે પરીક્ષા, ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં કોલ લેટર કરાશે ઇસ્યું
Stock Market/શેરબજારમાં 2 દિવસ બાદ ઉછાળો, 300 અંકની બઢત સાથે સેન્સેક્સ ખુલ્યો, સેન્સેક્સમાં 275.33 અંકની બઢત, સેન્સેક્સ 57564.85 પર કરી રહ્યો છે ટ્રેડ, નિફ્ટીમાં 78.20 અંકનો ઉછાળો, નિફ્ટી 17165.55 પર કરી રહ્યો છે ટ્રેડ
Gujarat/ગુજરાતમાં કોલસા કૌંભાંડ?, એક અખબારના અહેવાલમાં કરાયો દાવો, 60 લાખ ટન કોલસો રસ્તામાં ગાયબ!, ખાણમાંથી નીકળેલો કોલસો ગાયબ, ગુજરાતના ઉદ્યોગો માટે મોકલાયો હતો કોલસો, અધિકારીઓ-વ્યાપારીઓએ કરી મોટી કમાણી, 6000 કરોડની કોલસા કૌંભાંડમાં કટકી!, અધિકારીઓ-વેપારીઓએ કરી 6000 કરોડ કમાણી, કોલ ઈન્ડિયાને મોકલાય ખોટી જાણકારી?, અહેવાલ મુજબ, અધિકારીઓનું મૌન, અધિકારીઓનું નો કોમેન્ટ્સ
Gujarat/પીએમ મોદીના પ્રવાસ અંગે આવતીકાલે મહત્વની બેઠક, ભાજપ કાર્યાલય પર મહત્વની બેઠક મળશે, ભાજપ અધ્યક્ષ અને મુખ્યમંત્રીની હાજરીમાં બેઠક, પ્રદેશ હોદેદારો, તમામ જિલ્લા પ્રમુખો બેઠકમાં રહેશે હાજર
Gujarat/છોટાઉદેપુર: કુવામાંથી સગીરાનો મૃતદેહ મળ્યો, 16 દિવસથી ગુમ સગીરાનો મૃતદેહ મળી આવ્યો, જોજવા ગામે કુવામાંથી મળ્યો મૃતદેહ, પોલીસે હત્યા કે આત્મ હત્યા બાબતે તપાસ હાથ ધરી
Gujarat/અમદાવાદ: ફતેવાડીના બુટલેગર બકુખાન પર તવાઇ, ગુજસીટોક ગુનાના આરોપી સામે પોલીસની લાલ આંખ, બકુખાનના ગેરકાયદેસર બે માળનું ઘર તોડી પડાયુ, સુલતાન ગેંગના ખજાનચી તરીકે ઓળખાય છે બકુખાન, પોલીસ અને AMC દ્વારા સંયુકત કામગીરી
Gujarat/વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, 10 માર્ચ બાદ PMનો પ્રવાસ લઈને ભાજપની તૈયારી, સરકારના અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી
Gujarat/વિવિધત રીતે જયરાજસિંહ જોડાયા ભાજપમાં, CR પાટીલે કેસરિયો ખેસ પહેરાવી કર્યું સ્વાગત, કોંગ્રેસના અન્ય કાર્યકરો પણ જોડાયા ભાજપમાં, 35 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા, જયરાજસિંહે ભાજપના નેતાઓનો માન્યો આભાર
Gujarat/સુરતઃ હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા વિવાદ, પી.પી. સવાણી સ્કૂલમાં પ્રખરતા શોધ કસોટીનું આયોજન, હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા રોષે ભરાયા સ્થાનિક, હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર એકઠા થયા, પોલીસે વિરોધ કરતા આગેવાનોની કરી અટકાયત
International/ડેરા સચ્ચા સૌદાના પ્રમુખને Z+ સુરક્ષા, ગુરમીત રામરહીમને અપાય Z+ સુરક્ષા, રામરહીમને 7 ફેબ્રુઆરીએ મળ્યા હતા પેરોલ, બીમાર માતાને મળવા મળ્યા હતા પેરોલ, ખાલિસ્તાનીઓથી ખતરાની શક્યતા, રામરહીમ 21 દિવસની ફરલો પર બહાર, પંજાબ વિ.સભા ચૂંટણી પહેલા મળી પેરોલ, હરિયાણા સરકારે આપી છે Z+ સુરક્ષા