International/રશિયા- યુક્રેન સંકટ, WW-3ની આહટ, યુક્રેનના કીવથી દિલ્હી માટે વધારાની ફ્લાઈટ, MEA દ્વારા જાહેર કરાય નવી એડવાઈઝરી, 25, 27 ફેબ્રુઆરીએ વધુ ફ્લાઈટનું સંચાલન, એર અરબિયા સહીતની કંપનીઓની ફ્લાઈટ, કીવથી દિલ્હી વચ્ચે વધુ ફ્લાઈટનું સંચાલન, 20 હજારથી વધુ ભારતીયો યુક્રેનમાં ફસાયા, વધતા તણાવ વચ્ચે યુક્રેનમાં અનિશ્ચિતતા, MEA દ્વારા વધુ ફ્લાઈટની કરાય વ્યવસ્થા
National/UNSCમાં યુક્રેન સંકટ પર બોલ્યું ભારત, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા પ્રાથમિકતા, ભારતની રશિયાને પણ સંયમ રાખવાની અપીલ, UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ કરી અપીલ, ટી.એસ. તિરુમૂર્તિ UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ
Gujarat/સુરતઃ અમરોલીમાં સ્ટાર હોમના બિલ્ડર સામે ફરિયાદ, આજીવન મેઈનટેનન્સ લઇને સુવિધા ન આપી, 433 ફ્લેટના લોકો પાસેથી ઉઘરાવ્યું મેઈનટેનન્સ, અંદાજીત 4 કરોડનું આજીવન મેઈનટેનન્સ ઉઘરાવ્યું, બિલ્ડરે DGVCLનું બિલ ભરતા કનેક્શન કાપ્યું, 7 લાખ બિલ ન ભરતા લાઈટ કનેક્શન કાપ્યું, સ્થાનિક લોકો અમરોલી પોલીસે પહોંચ્યાં
Gujarat/દ.ગુજ.ના લોકો સાથે રૂ. 45.90 લાખની છેતરપીંડી, વિદેશ મોકલવાની લાલચ આપી છેતરપિંડી, 8 લોકોને વિદેશ મોકલવાના બહાને પડાવ્યા પૈસા
Gujarat/અમદાવાદ ઔડાનું 2022-23નું બજેટ મંજૂર, 2022-23ના વર્ષનું 1356.29નું બજેટ મંજૂર, પાણીની સુવિધા માટે રૂ.261.82 કરોડ, 2023માં નવા 2073 આવાસ બનાવાશે, ઔડાની ઓફિસનું નવુ બિલ્ડિંગ બનાવાશે, ઘુમા, ભાટ,ધોળકા બ્રાન્ચ કેનાલ પાસે બ્રિજ બનશે, ઔડાના ચેરમેન લોચન શહેરાએ કરી જાહેરાત
Gujarat/સુરતઃ લીંબાયતમાં લૂંટ વિથ મર્ડરની ઘટના, કૈલાશનગરની સામે કલ્પના સોસાયટીની ઘટના, 7 શખ્સોએ તિક્ષ્ણ હથિયારની અણીએ ચલાવી લૂંટ, લૂંટ કર્યા બાદ એક વ્યક્તિની કરાઇ હત્યા, આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ
Gujarat/રાજકોટ જિલ્લામાં સહકારી જગતમાં જૂથવાદ, ભાજપના બે જૂથ આમને સામને, એક જૂથ CR પાટીલને જશે મળવા, શુક્રવારે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને મળવા જશે, જયેશ રાદડીયાના નેતૃત્વવાળી બેન્કના ડિરેક્ટર બદલાયા, ડિરેક્ટર રાતોરાત બદલાતા બીજા જૂથના આકરા તેવર, લોધીકા સંધના ડિરે. બદલાતા ભાજપનું જૂથ નારાજ
Gujarat/ગુજરાત કૉંગ્રેસનું સંગઠન માળખું તૈયાર, કૉંગ્રેસની ચિંતન શિબિર પહેલા માળખું તૈયાર, દ્વારકામાં યોજાવાની છે કૉંગ્રેસની ચિંતન શિબિર, રાહુલ ગાંધી પણ ચિંતન શિબિરમાં થશે સામેલ, રાહુલ ગાંધી સંગઠન માળખાને આપશે મંજૂરી, 60% હોદ્દેદારોને નવા માળખામાં સ્થાનની શક્યતા
Gujarat/વડોદરાઃ છાણીમાં ખેતરોની વચ્ચે બનાવ્યો રોડ, 70 લાખના રોડ કોર્પો. એ બનાવી દેતા વિવાદ, બજેટમાં જોગવાઈ ન હોવા છતાં કામગીરી કરાઈ, બિલ્ડરોને ફાયદો કરાવવા રોડ બનાવાયો, છાણી પો.સ્ટેશનથી સોખડા તરફ બનાવ્યો રોડ, સ્વર્ણિમની ગ્રાન્ટમાં બે કામો ઉમેરી દેવાયા
Gujarat/ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે વિજય રૂપાણીએ મૌન તોડ્યુ, ટ્વિટ કરી કહ્યું, ‘મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર’, રૂપાણીએ કહ્યું, ‘કૉંગ્રેસનું જહાજ ડૂબી રહ્યું છે ‘, ‘કૉંગ્રેસ મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે’, ‘500 કરોડ તો શું 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી’, ‘કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે’, રૂપાણીએ બે પાનાની સ્પષ્ટતા કરતો લેટર પોસ્ટ કર્યો