Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/LRD ભરતીનું શારીરિક કસોટીનું પરિણામ જાહેર LRDની લેખીત પરિક્ષા 10 એપ્રિલના રોજ યોજાશે

Gujarat/પાટીદાર સામે થયેલા કેસ રદ કરવાનો વિવાદ, ભાજપ નેતા બાબુ જમનાએ મંતવ્ય સાથે કરી ખાસ વાત, 75 ટકા કેસ રદ કરી દેવાયા છે: બાબુ જમના

Gujarat/ખેડા: પ્રમુખની જગ્યાએ પ્રમુખના દિયરનું રાજ, કપડવંજ તાલુકા પંચાયત કચેરીમાં દિયર કરે છે વહીવટ, દિયર લક્ષ્મણ સિંહ પ્રમુખ તરીકે કરે છે વહીવટ, પ્રમુખની ખુરશીમાં લક્ષ્મણ સિંહ બેઠેલા જોવા મળ્યા, TDOને જાણ થતા આંખ આડા કાન કરે છે

Gujarat/બનાસકાંઠા: પૈસાની લ્હાયમાં જોખમી સવારી, ગાડીના ઉપર વિદ્યાર્થીને બેસાડી ડ્રાઇવર કરે છે સવારી, પેસેન્જર ગાડી ચાલકો ઘેટા બકરાની જેમ ભરી કરે છે સવારી

Gujarat/સુરત: રિવરફ્રન્ટ ગાર્ડનના ડોમમાં લાગી આગ, ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે, અટાજણ પાટીયા પાસે આવેલા રિવરફ્રન્ટમાં લાગી હતી આગ, ફાયરની ટીમે આગ પર મેળવયો કાબુસુરત: રિવરફ્રન્ટ ગાર્ડનના ડોમમાં લાગી આગ, ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે, અટાજણ પાટીયા પાસે આવેલા રિવરફ્રન્ટમાં લાગી હતી આગ, ફાયરની ટીમે આગ પર મેળવયો કાબુ

Gujarat/દહેગામ: અંગત અદાવતમં પથ્થરમારો, બે દિવસ અગાઉ લગ્નમાં થઇ હતી બબાલ, જૂની અદાવતને ધ્યાનમાં લઇ પથ્થરમારો થયો, પોલીસે 15 લોકોની અટકાયત કરી

Gujarat/ખેડા: મહેમદાવાદ મામલતદારને સેશન્સ કોર્ટે ફટકારી સજા, મામલતદાર અને કોમપ્યુટર ઓપરેટરે માંગી હતી લાંચ, 2013માં લાંચ માંગવાના ગુનામાં નોંધાઇ હતી ફરિયાદ, મામલતદારને 10 હજાર, કોમ્પ્યુટર ઓપ.ને 15 હજારનો દંડ,

Gujarat/રાજકોટ: અસામાજિક તત્વો બેફામ, અસામાજિક તત્વોનો વીડિયો થયો વાયરલ, શક્તિનગરના વોર્ડ નં.12માં અસામાજિક તત્વોનો ત્રાસ, જાહેરમાં મહિલાને ગાળો બોલી તલવારો કાઢી

Gujarat/રાજકોટ: કરોડોની જમીન વિવાદનો મામલો, CP કચેરીએ ફરિયાદી આપઘાતનો કર્યો પ્રયાસ, વિજય સોલંકીએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો, બિલ્ડર કમલેશ રામાણી સહિત 5 લોકો પર આરોપ, ક્રાઇમ બ્રાન્ચના PSI સહિત અધિકારીઓ સામે આરોપ, ‘જમીન ખાલી કરવા દબાણ કરવામાં આવી રહ્યુ છે’

Gujarat/ખેડા: મહેમદાવાદ મામલતદારને સેશન્સ કોર્ટે ફટકારી સજા, મામલતદાર અને કોમપ્યુટર ઓપરેટરે માંગી હતી લાંચ, 2013માં લાંચ માંગવાના ગુનામાં નોંધાઇ હતી ફરિયાદ, મામલતદારને 10 હજાર, કોમ્પ્યુટર ઓપ.ને 15 હજારનો દંડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy