Gujarat/પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખનું રાજીનામું, વિજય દવેએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું, જગદીશ ઠાકોરના પુત્રને કારણે રાજીનામું: સુત્ર, કોંગ્રેસ ભવનમાં પ્રમુખ પુત્રની દખલગીરીના આક્ષેપ, પ્રદેશ પ્રભારી રઘુ શર્માને મોકલ્યુ રાજીનામું, 2017માં એલીસબ્રિજ બેઠકથી ચૂંટણી લડ્યા હતા
Gujarat/સૌરાષ્ટ્ર યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિને આઇફોન લેવાનો મામલો, NSUI દ્વારા કરવામાં આવ્યો વિરોધ, NSUI દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ અપાયો, વિદ્યાર્થી પાસે ભીખ માગી નાણાં એકત્ર કરી કુલપતિને આપશે
Gujarat/સુરત: વરાછામાં નકલી કિન્નરે કરી ચોરી, વૃદ્ધાને બેભાન કરી ચોરીને આપ્યો અંજામ, ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર, ચોરી કરનાર કિન્નર CCTVમાં થયો કેદ, CCTVના આધારે પોલીસે ઝડપી પાડ્યો કિન્નરને
Gujarat/ભાજપે મહિલા મોરચાના રિસર્ચ ટીમની નિયુક્તિ, પ્રદેશ ભાજપની પોલિસી એન્ડ રિસર્ચ સંયોજકે કરી જાહેરાત, અમદાવાદના અર્ચનાબેન ઠાકરની કરાઈ નિયુક્તિ, હિરલબેન પરીખનો પણ કરાયો સમાવેશ
Gujarat/સુરતમાં ટ્રાફિકના નિયમના લીરેલીરા ઉડ્યા, MTBની વિદ્યાર્થિનીઓની જોખમી સવારી, એક મોપેડ પર 4 વિદ્યાર્થિનીઓની સવારી, 4 વિદ્યાર્થિની સવારીનો વીડિયો વાયરલ, એક હાથે સાઇકલ પણ પાછળ પકડીનો વીડિયો વાયરલ, વાયરલ વીડિયો માતા પિતા માટે લાલબત્તી સામાન, મોપડે ચાલક એંસીસી કેડર્સ હેતાક્ષી હોવાની ચર્ચા, હેતાક્ષી બટાલિયનને આધારમાં MT કોલેજમાં પરેડ
Gujarat/પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખનું રાજીનામું, વિજય દવેએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું, જગદીશ ઠાકોરના પુત્રને કારણે રાજીનામું: સુત્ર, કોંગ્રેસ ભવનમાં પ્રમુખ પુત્રની દખલગીરીના આક્ષેપ, પ્રદેશ પ્રભારી રઘુશર્માને મોકલ્યુ રાજીનામું, 2017માં એલીસબ્રિજ બેઠકથી ચૂંટણી લડ્યા હતા
Gujarat/રાજ્યમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ, અમદાવાદ શહેર આપમાં ભંગાણ, 100 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા, કમલમ ખાતે ધારણ કર્યો કેસરિયો
Gujarat/પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવાની માગ, હાર્દિક પટેલે સરકારને આપ્યુ અલ્ટીમેટમ, 23 માર્ચ પછી રાજ્ય વ્યાપી આંદોલનની ચીમકી
Gujarat/સૌરાષ્ટ્ર યુનિ.ના સતાધીશોનો નિર્ણય, પરીક્ષામાં ગેરરીતિ કરવી પડી મોંઘી, 65 વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં, 65 વિદ્યાર્થીઓને 1 વર્ષની સજા, 1 વર્ષ સુધી વિદ્યાર્થી નહીં આપી શકે કોઈ પરીક્ષા, એક્ઝામીનેશન ડીસિપ્લીનરી એક્શન કમિટીનો નિર્ણય
Gujarat/અદાણી ગ્રીન પાવરના કર્મી વિરુદ્ધ નખત્રાણા પોલીસ સ્ટે.માં નોંધાઇ ફરીયાદ, વીજ લાઇન નાખવા દરમ્યાન મહિલાને માર્યાનો આક્ષેપ, મહિલા સાથેની હાથાપાઈનો વિડીયો આવ્યો સામે, 18 ફેબ્રુ.એ બનેલ બનાવમાં નોંધાઇ વિવિધ ફરિયાદ, કોઇ મંજુરી કે કરાર વગર લાઇન નાંખવાનુ શરૂ કર્યુ, કંપનીના કામદારો લાજવાના બદલે ગાજ્યા