Gujarat/ અદાણી ગ્રીન પાવરના કર્મી વિરુદ્ધ નખત્રાણા પોલીસ સ્ટે.માં નોંધાઇ ફરીયાદ, વીજ લાઇન નાખવા દરમ્યાન મહિલાને માર્યાનો આક્ષેપ, મહિલા સાથેની હાથાપાઈનો વિડીયો આવ્યો સામે, 18 ફેબ્રુ.એ બનેલ બનાવમાં નોંધાઇ વિવિધ ફરિયાદ, કોઇ મંજુરી કે કરાર વગર લાઇન નાંખવાનુ શરૂ કર્યુ, કંપનીના કામદારો લાજવાના બદલે ગાજ્યા

Breaking News