Breaking News/ રાજકોટ: સોનાની ચોરી અંગે માર માર્યાનો આક્ષેપ સોની વેપારીને ઉઠાવી જઇ પોલીસે માર માર્યો હોસ્પિટલમાંથી પણ વેપારીને ઉઠાવી જઇ મારમાર્યો ચોરીનું સોનું ખરીદી કર્યું હોવાને લઇ મારમાર્યો વેપારીને સોનું જમા કરવવા માટે ધમકીઓ આપી બી. ડિવિઝન પોલીસે ઉઠાવી જઇ માર્યાનો આક્ષેપ બુલિયન બજારના વોટસએપ ગ્રુપમાં ફોટો વાયરલ

Breaking News