Breaking News/
દાહોદ:પ્રેમલગ્નને લઇ મકાનમાં આગચંપી ફતેપુરા તાલુકાના જગોલા ગામની ઘટના છાલોરગામની યુવતી સાથે યુવકે કોર્ટ મેરેજ કર્યા હતા કોર્ટ મેરેજની અદાવત રાખી મકાનમાં આગચંપી યુવતીને પરિવારજનો અને સરપંચે આગ ચાંપી ફતેપુરા PSI સહીત DYSP ઘટના સ્થળે દોડી ગયા
