Gujarat/
વડોદરામાં અકસ્માતમાં ચાર લોકોનાં મોત ડ્રાઈવર અને ત્રણ યાત્રીનાં મોત ટ્રક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં 19 મુસાફરો ઘાયલ તમામને SSG હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા અમદાવાદથી સુરત જતી હતી ખાનગી લકઝરી બસ માર્ગ પર ઉભેલા ટ્રક પાછળ બસ ટકરાતા બની ઘટના
