Breaking News/ રાધનપુરના સુરકા ગામે વિજ કરંટથી મોત, ગામના માજી સરપંચ વીરચંદજી ઠાકોરનું મોત, લાઈટની સ્વીચ ચાલુ કરતા પુત્રવધૂને લાગ્યો કરંટ, પુત્રવધૂને બચાવવા જતા સસરાનું થયું મોત, પરિવારના પાંચ સભ્યોને લાગ્યો વીજ કરંટ, પરિવારના 4 લોકોને સદારામ હોસ્પિટલ ખસેડાયા, મૃતકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાઇ, સમગ્ર ઘટનાને લઈ રાધનપુર પોલીસે હાથ ધરી તપાસ  

Breaking News