Breaking News/
ગીરસોમનાથમાં હર્ષ સંઘવીનો નકલી PA ઝડપાયો, તાલાલાના જગદીશ નંદાણીયાની ધરપકડ કરાઇ, ટ્રુ કોલરમાં સંઘવીનો PA લખી રોફ જમાવતો, STના અધિકારીઓને ખોટી ઓળખ આપતો હતો, તાલાલાના જગદીશ નંદાણીયાની ધરપકડ કરાઇ
