National/
દેશમાં કોરોનાનો કહેર નોનસ્ટોપ,છેલ્લાં 24 કલાકમાં સવા લાખનો ચાંદલો,24 કલાકમાં 1.26 લાખ નવા કેસ,અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંક,એક્ટિવ કેસનો આંક 9 લાખને પાર,24 કલાકમાં વધુ 677 નાગરિકોના મોત
