Fire/ રાજ્યના આ બે શહેરોમાં લાગી ભીષણ આગ

વલસાડ વલસાડમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ ઉમરગામની સરીગામ GIDCમાં કેમિકલ કંપની કેમિકલ કંપનીમાં શોર્ટ સર્કિટથી ભડકી આગ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર મેળવાયો કાબુ વલસાડમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ ઉમરગામની સરીગામ GIDCમાં કેમિકલ કંપની ભરૂચ ભરૂચ અંકલેશ્વરમાં રાત્રે 4 આગની ઘટના ભરૂચના જાડેશ્વરમાં ચા ની કેન્ટીનમાં આગ ચા ના સ્ટોલમાં આગથી નિંદ્રાધીન લોકોમાં દોડધામ અંકલેશ્વરમાં […]

Breaking News

વલસાડ

વલસાડમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ
ઉમરગામની સરીગામ GIDCમાં કેમિકલ કંપની
કેમિકલ કંપનીમાં શોર્ટ સર્કિટથી ભડકી આગ
ફાયર બ્રિગેડ દ્વારા આગ પર મેળવાયો કાબુ
વલસાડમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ
ઉમરગામની સરીગામ GIDCમાં કેમિકલ કંપની

ભરૂચ

ભરૂચ અંકલેશ્વરમાં રાત્રે 4 આગની ઘટના
ભરૂચના જાડેશ્વરમાં ચા ની કેન્ટીનમાં આગ
ચા ના સ્ટોલમાં આગથી નિંદ્રાધીન લોકોમાં દોડધામ
અંકલેશ્વરમાં ફટાકડાના સ્ટોલમાં ભડકી આગ
શ્રવણ ચોકડી નજીક ખુલ્લા પ્લોટમાં આગ
જાડેશ્વર રોડ પર કોમ્પ્લેક્સના 9માં માળે આગ
ત્રણ રસ્તા નજીક ફટાકડાની લારીમાં આગ
આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
ફાયરબ્રિગેડ દ્વારા આગ પર મેળવાયો કાબુ