સુરતમાં ઘરફોડ ચોરી/ સુરત:કાપોદ્રામાં બંધ મકાનમાં થઇ ચોરી સ્નેહમિલન સોસાયટીની ઘટના બંધ મકાનમાં ચોરીની ઘટના દરવાજાનો નકુચો તોડી ચોરો હાથફેરો કરી ફરાર સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપ્યો

Breaking News